• બુધવાર, 17 જુલાઈ, 2024

એમણે અૉફિસ તોડી, કૉંગ્રેસ ગુજરાતની સરકાર તોડશે

અમદાવાદ આવેલા રાહુલ ગાંધી  આક્રમક

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 6 : લોકસભા ચૂંટણીમાં `ઇન્ડિ' ગઠબંધન સાથે પક્ષનો સારો દેખાવ કર્યા પછી આત્મવિશ્વાસમાં મહાલી રહેલા રાહુલ ગાંધીએ મોદી અને અમિત શાહના ગઢ એવા ગુજરાતમાં ભાજપ પર હુમલો કર્યો છે. અહીંની મુલાકાતે આવેલા વિરોધ પક્ષના નેતાએ રાજીવ ગાંધી ભવન પરના હુમલાને વખોડતાં.....