• બુધવાર, 17 જુલાઈ, 2024

મુક્ત વ્યાપાર કરાર જલદી પૂર્ણ કરીશું

બ્રિટનના નવા વડા પ્રધાન સાથે મોદીએ કરી ફોન પર વાતચીત

નવી દિલ્હી, તા. 6 : બ્રિટનમાં લેબર પક્ષના વિજય બાદ વડાપ્રધાન મોદીએ ત્યાંના નવા વડાપ્રધાન કિર સ્ટાર્મરથી ફોન પર વાતચીત કરી હતી. મોદીએ સ્ટાર્મરને વિજયની વધામણી દીધી હતી. વડા પ્રધાન કાર્યાલય મુજબ વડાપ્રધાન મોદીએ સ્ટાર્મરને ભારત આવવાનું આમંત્રણ પણ પાઠવ્યું હતું. ચર્ચા દરમિયાન ભારત....