• બુધવાર, 17 જુલાઈ, 2024

બૅટિંગમાં કોહલી અને અક્ષરની ધમાલથી ટીમ ઈન્ડિયાના 176 રન

ટી-20 વિશ્વ કપમાં ભારતની શાનદાર જીત

બ્રિજટાઉન (બારબાડોસ) તા29 : વિરાટ કોહલીની જવાબદારીભરી અને અંત્યંત મહત્વપૂર્ણ 76 રનની આક્રમક ઇનિંગ અને પિંચ હિટર અક્ષર પટેલની 47 રનની કેમિયો ઇનિંગની મદદથી આઇસીસી ટી-20 વર્લ્ડ કપના ફાઇનલ મુકાબલામાં . આફ્રિકા સામે 20 ઓવરમાં 7 વિકેટે 176 રનનો પડકાર રૂપ....