• બુધવાર, 17 જુલાઈ, 2024

સીબીઆઈના ગુજરાતમાં સાત જગ્યાએ દરોડા; અમદાવાદમાં સર્ચ

`નીટ' પેપર લીક : પત્રકારની ધરપકડ

નવી દિલ્હી, તા. 29 : નીટ પેપર લીક કૌભાંડની તપાસમાં સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) જોડાયા બાદ નવા-જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. પેપર લીકનું એપીસેન્ટર ગોધરાને માનવામાં આવી રહ્યું છે. વચ્ચે સીબીઆઈએ ખેડા, આણંદ અને અમદાવાદ તરફ તપાસ લંબાવી છે. સીબીઆઈની ટીમ દ્વારા અમદાવાદના પરીક્ષા કેન્દ્રમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. સાથે પરીક્ષા કેન્દ્ર....