• બુધવાર, 17 જુલાઈ, 2024

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાવનારા આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન

રક્ષાસૂત્ર પહેરાવ્યું ત્યારે મોદી પગે લાગેલા

વારાણસી, તા. 22 : અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું શનિવારે સવારે નિધન થયું હતું. 86 વર્ષીય આચાર્ય છેલ્લા થોડા દિવસથી બીમાર હતા. લક્ષ્મીકાંત પ્રાણપ્રતિષ્ઠા આયોજનમાં પૂજારીઓની ટીમમાં સામેલ હતા. તેમના મણિકર્ણિકા ઘાટ પર અંતિમસંસ્કાર....