• બુધવાર, 17 જુલાઈ, 2024

ડે. સ્પીકર પદ માટે `ઇન્ડિયા' મેદાને

18મી લોકસભાનું પહેલું સત્ર 24 જૂનથી

નવી દિલ્હી, તા.15 : 18મી લોકસભાનું પહેલું સંસદીય સત્ર 4 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈએ પૂર્ણ થશે. વિશેષ સત્રમાં લોકસભા પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે અને નવા ચૂંટાયેલા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. લોકસભા ચૂંટણીમાં 34 બેઠક જીત્યા બાદ ઇન્ડિયા ગઠબંધન...