અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 4 : મુંબઈમાં
મીઠી
નદીના
ત્રણેય
પેકેજ
હેઠળ
મોટાં
અને
નાનાં
નાળાંમાંથી
કીચડ
કાઢવાનાં
કામનો
વેગ
વધારવો. જે
સ્થળે
વરસાદનું
પાણી
ભરાતું
હોય
એવી
જગ્યાઓને
પ્રાથમિકતા
આપી
ત્યાં
સુનિયોજન
ઉપર
ધ્યાન
આપવામાં
આવે
એમ
પાલિકાના
વધારાના
આયુક્ત
અભિજિત
બાંગરએ
જણાવ્યું
છે. બાંગરએ
પત્રકારોને
જણાવ્યું
હતું
કે
પ્રત્યેક....