• સોમવાર, 23 જૂન, 2025

સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના હુકમને ખારિજ કરી પાર્કને જાળવી રાખવા આદેશ આપ્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 31 : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કાંદિવલી (પશ્ચિમ)માં 100 વર્ષથી વધુ જૂના ખજૂરીયા તળાવને સ્થળે બનેલા બીએમસીના થીમ ગાર્ડનને જાળવી રાખવાની પરવાનગી આપી છે, જે 2018ના બૉમ્બે હાઈ કોર્ટના એવા ચુકાદાને રદ કરે છે જેમાં પાર્કના બાંધકામને તોડી પાડવાનો અને તળાવને પુન:સ્થાપન કરવાનો આદેશ...