મુંબઈ, તા. 12 : મહારાષ્ટ્રમાં ઉષ્ણતામાનનો પારો ઊંચે ચડી રહ્યો છે એ સાથે રાજ્યમાં ઘણી જગ્યાએ પાણીની સમસ્યા ગંભીર બની છે. જોકે, રાજ્યના તમામ મોટા જળાશયોમાં પાણીનો જથ્થો સંતોષજનક હોવાનું જળ સંપદા વિભાગની વેબસાઈટ પર જણાવાયું છે. રાજ્યના જળાશયોમાં 42 ટકા પાણી.....