અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા પ્રસ્તાવિત ‘વન નેશન, વન ઇલેક્શન’ (એક દેશ, એક ચૂંટણી) એક દૂરદર્શી પગલું છે, જે દેશમાં રાજકીય સ્થિરતા, આર્થિક મજબૂતી અને સુશાસન સુનિશ્ચિત કરશે. આ ઐતિહાસિક પહેલના સમર્થનમાં કૈટે દેશભરમાં રાષ્ટ્રીય અભિયાન શરૂ કરવાની ઘોષણા....