• રવિવાર, 09 નવેમ્બર, 2025

મહાકુંભમાં આગનો સિલસિલો : અનેક પંડાલ બળ્યા

કોઈ જાનહાનિ નથી : આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

પ્રયાગરાજ, તા. 15 : મહાકુંભમાં માનવ મેદની સાથે અકસ્માતો પણ અટકી રહ્યા નથી. આજે ફરીથી મહાકુંભમાં મોટી આગ ભભૂકી ઉઠી હતી. જેનાં કારણે ભારે અફરાતફરી થઈ ગયેલી. મહાકુંભ વિસ્તારના સેક્ટર-18 અને 19માં અનેક પંડાલો આ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. વિસ્ફોટને કારણે આગ લાગી હતી. ફાયરબ્રિગેડની અનેક....