વહેલી સવારથી સિદ્ધિવિનાયક મંદિર, બાન્દ્રા વરલી સી-લિન્ક તથા મરીન લાઇન્સ પરથી પસાર થતા રનરોને કારણે સર્જાશે અનોખું દૃશ્ય
મુંબઈ, તા. 18 : 65,000 જેટલા સ્પર્ધકો વિશ્વના ટોચના રનર સાથે તાતા મુંબઈ મૅરેથોનની સ્પર્ધામાં ભાગ લેશે. મુંબઈ શહેરના રોડ પરથી પસાર થનાર સ્પર્ધકો કુલ 3,89,524 ડૉલરના ઇનામ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણ એલીટ મૅરેથોન અને સિનિયર સિટિઝન રન, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ......