• બુધવાર, 17 જુલાઈ, 2024

વિધાન પરિષદની ચૂંટણીમાં 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં

મહાયુતિએ નવ તો મહાવિકાસ આઘાડીને ત્રણ ઉમેદવારોને ટિકિટ આપી છે 

મુંબઈ, તા. 6 : વિધાન પરિષદની 11 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં હોવાથી કોનો પરાજય થશે એને લઈને ભારે ઉત્સુકતા છે. મહાયુતિએ નવ તો મહાવિકાસ આઘાડીએ ત્રણ જગ્યાઓ જીતવા માટે કમર કસી છે. વિધાન પરિષદની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવાની મુદત વીતી ગઈ છે. તેથી 12 તારીખે મતદાન....