• બુધવાર, 17 જુલાઈ, 2024

શિલફાટા ખાતે બે મહિનામાં વેસ્ટ પ્લાન્ટ કાર્યરત થશે

મુંબઈ, તા. 6 : શિલફાટા ખાતે દરરોજ બાંધકામ અને તોડકામથી ઊભા થતા કચરાની પ્રક્રિયા કરવા માટે બીએમસીનો 600 ટનનો વેસ્ટ પ્લાન્ટ લગભગ તૈયાર છે અને અૉગસ્ટના બીજા અઠવાડિયા સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે, જ્યારે દહિસર ખાતેનો સુધરાઈનો બીજો 600 ટીપીડી...