• બુધવાર, 17 જુલાઈ, 2024

મહારાષ્ટ્ર શ્રેષ્ઠ કૃષિ રાજ્ય : મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એવૉર્ડ સ્વીકારશે

મુખ્ય પ્રધાન દ્વારા ખાદ્ય સુરક્ષા સાથે પર્યાવરણના જતન માટે કરવામાં આવેલા પગલાંને અપાયું શ્રેય 

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 6 : 15માં એગ્રીકલ્ચર લીડરશિપ એવૉર્ડ કમિટીએ મહારાષ્ટ્રને શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર 2024ની જાહેરાત કરી છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને કેરળના રાજ્યપાલ જસ્ટિસ પી. સદાશિવમની અધ્યક્ષતામાં 15મી એગ્રીકલ્ચર લીડરશિપ એવૉર્ડ કમિટીએ જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં 10 જુલાઈના....