• બુધવાર, 17 જુલાઈ, 2024

મહારાષ્ટ્રમાં પાંચ મહિનામાં 1298 બૉટલ લોહીનો બગાડ

મુંબઈ, તા. 6 : બ્લડબૅન્કો દ્વારા રક્તદાન શિબિરોના માધ્યમથી એકત્ર કરાયેલું સેંકડો લિટર લોહી નકામું ગયું છે. રક્ત લીધા બાદ એની મુદત ફક્ત 35 દિવસ હોય છે. મુદત પૂરી થઈ જતાં જાન્યુઆરીથી મેના પાંચ મહિના દરમિયાન મહારાષ્ટ્રમાં 1298 બોટલ લોહી નકામું ગયું છે. એમાં લાલ રક્તકણો બેકાર જવાનું...