• બુધવાર, 17 જુલાઈ, 2024

પોર્શે અકસ્માત કરનાર કિશોર પણ આઘાતમાં, તેને થોડો સમય આપો : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 22 : `બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અકસ્માત સર્જનાર કિશોર પણ આઘાતમાં છે. તેને થોડો સમય આપો,' એમ બૉમ્બે હાઈ કોર્ટનાં ન્યાયમૂર્તિ ભારતી ડાંગરે અને ન્યાયમૂર્તિ મંજુષા દેશપાંડેએ જાહેર દબાણ બાદ તેમની `ગેરકાયદેસર અટકાયત' સામેની અરજીની સુનાવણી....