• બુધવાર, 17 જુલાઈ, 2024

મહાવિકાસ આઘાડી વિધાનસભાની આગામી ચૂંટણી સાથે લડશે

ઉદ્ધવ અને શરદ પવાર બળવાખોરોને પક્ષમાં પાછાં નહીં લે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી (શરદ પવાર) અને શિવસેના (ઠાકરે)ની બનેલી મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી સાથે લડશે, એવી જાહેરાત કૉંગ્રેસના આગેવાન અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે સંયુક્ત પત્રકાર પરિષદમાં કરી છે. તેના કારણે કૉંગ્રેસ...