ઈંધણના ભાવમાં સતત વધારો : મુંબઈમાં ડીઝલે પણ સદી ફટકારી

નવી દિલ્હી, તા. 9 : આમ આદમીના ખિસ્સા પર પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારાનો હુમલો જારી છે. આજે પણ તેલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 26થી 30 પૈસાનો અને ડીઝલના ભાવમાં 33થી 37 પૈસાનો વધારો ઝીંક્યો હતો અને મુંબઈમાં ડીઝલની કિંમત પણ રૂા.100ને પાર કરી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રુડ તેલના ભાવમાં વધારાના નામે સળંગ ચોથા દિવસે પેટ્રોલિયમમાં ભાવભડકો થયો છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer