પચીસમીથી જીમ અને ફિટનેસ સેન્ટર શરૂ થશે

મુંબઈ, તા. 17 , (પીટીઆઈ) મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 25 ઓક્ટોબરથી જીમનેશિયમ અને ફિટનેસ સેન્ટર શરૂ થશે. કસરતશાળા અન ફિટનેસ સેન્ટરના પ્રતિનિધિઓ સાથે ઓનલાઈન બેઠકમાં કહ્યું હુતં કે જેમાં ગ્રુપ એક્ટિવીટી' છે એ ઝુમ્બા, યોગા તથા સ્ટીમ ને સોના સુવિધા ચાલુ નહીં થાય. કસરતશાળાઓએ સ્ટાન્ડર્ડ ઓપરાટિંગ પ્રોસિજરનું પાલન કરવું પડશે.''

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer