અકાલીદળે એનડીએનો સાથ છોડયો

નવી દિલ્હી, તા. 26 : આખરે શિરોમણી અકાલી દળે ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)નો સાથ છોડી દીધો છે. અકાલી દળે કૃષિ ખરડાના વિરોધમાં તેમના કવોટાના એકમાત્ર કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરે ગયા અઠવાડિયે રાજીનામું આપી દીધું હતું. આજે અકાલી દળે વિધિવત્ એનડીએમાંથી નીકળી જવાની મોડી રાત્રે જાહેરાત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer