આજે ઝાપટાં પડશે

મુંબઈ, તા. 8 : હવામાન ખાતાએ આવતી કાલે ઝરમર વરસાદ પડશે એવી આગાહી કરી છે.
આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકના સમયગાળામાં કોલાબામાં 11.8 મિ.મી. અને સાંતાક્રુઝમાં 12.0 મિ.મી. વરસાદ પડયો હતો. આજે સવારે 8.30 વાગ્યેથી રાતના 8.30 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળામાં કોલાબામાં 3.0 અને સાંતાક્રુઝમાં 14.3 મિ.મી. વરસાદ પડયો હતો.
કોલાબામાં કુલ 2441.0 અને સાંતાક્રુઝમાં 2507.4 મિ.મી. વરસાદ નોંધાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer