સુરતમાં કોરોનાના 57 નવા કેસ સાથે આંકડો 1648

સુરત, તા. 30 :  છેલ્લાં બે દિવસથી સુરત શહેર અને જીલ્લામાં કોરોનાના દર્દીઓનો આંક ઝડ5ભેર વઘ્યો છે. શનિવારે શહેરમાંથી કોરોનાનાં નવા 45 અને જીલ્લામાંથી 12 દર્દીઓ સાથે કુલ 57 નવા કેસ નોંધાયા છે. શહેરમાં શનિવારે કોરોનાથી 2 દર્દીઓનાં મોત નીપજતાં મોતનો કુલ આંક 70 થયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer