બોરીવલીની ડૉક્ટર્સ બિલ્ડિંગ સીલ

બોરીવલીની ડૉક્ટર્સ બિલ્ડિંગ સીલ
બોરીવલીમાં એસવી રોડ પર આવેલી લેન્સલોટ બિલ્ડિંગમાં અનેક ડોકટરો પ્રેકટીસ કરે છે. એ ઉપરાંત ત્યાં અમુક નર્સિંગ હોમ પણ છે. એક ક્લિનિકમાંથી કોરોનાનો પેશન્ટ મળતા પાલિકાએ શનિવારે બિલ્ડિંગ સીલ કરી હતી. પાલિકાના નવા નિયમ પ્રમાણે જો કોઈ હોસ્પિટલ કે દવાખાનામાંથી કોરોનાનો પેશન્ટ મળે તો એને 14 દિવસને બદલે માત્ર એક દિવસ માટે સીલ કરાય છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer