મહારાષ્ટ્રમાં વધુ 1606 દરદીઓ, વધુ 67નાં મૃત્યુ

મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રમાં શનિવારે કોરોનાના વધુ 67 દરદીઓના મૃત્યુ થતાં કુલ મરણાંક 1135 થયો છે. વધુ 1606 દરદીઓ સાથે કુલ સંખ્યા 30,706 ઉપર પહોંચી છે, જ્યારે કોરોના પોઝિટિવ દરદીઓની સંખ્યા  22,479 છે. કોરોનાના વધુ 524 દરદીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer