લોક-ડાઉન દરમિયાન કર્મચારીઓની નોકરી કે પગાર ન કાપવા કંપનીઓને સરકારની અપીલ

મુંબઈ, તા.21 : કોરોના વાઇરસના કારણે લોક-ડાઉન દરમિયાન ખાનગી કે જાહેર કંપનીના કર્મચારીઓના પગાર કે નોકરી ન છીનવાય એનું ધ્યાન રાખવાનું મહારાષ્ટ્ર સરકારે આજે કંપનીઓને જણાવ્યું હતું. 
લોક-ડાઉનના સમયગાળામાં કે પછી રજા પર જાય એવા કર્મચારીઓના એટલા દિવસના પગાર પણ ન કાપવા સરકાર તરફથી રાજ્યના શ્રમ વિભાગના કમિશનર મહેન્દ્ર કલ્યાણકરે કંપનીઓને જણાવ્યું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer