ટ્રમ્પના ભારત પ્રવાસનું શેડયુલ

બપોરે 12:30 વાગ્યે મોટેરા સ્ટેડિયમમાં લોકોને સંબોધન
બપોરે 3:30 વાગ્યે આગ્રા માટે રવાના
બપોરે 4.45 વાગ્યે આગ્રા પહોંચશે
સાંજે 5:10 વાગ્યે તાજ મહેલ અને ત્યાં કાર્યક્રમમાં ભાગ લેશે
સાંજે 6:45 વાગ્યે આગ્રાથી રવાના
રાત્રે 7:30 વાગ્યે દિલ્હીનાં પાલમ એરપોર્ટ પર લેન્ડ કરશે.
રાત્રે 8:00 વાગ્યે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હોટલ મોર્ય જાશે.
25 ફેબ્રુઆરીનો કાર્યક્રમ
સવારે 9:55 વાગ્યે સ્વાગત સમારોહ માટે રાષ્ટ્રપતિ ભવન જાશે.
સવારે 10:45 વાગ્યે રાજઘાટ પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રધ્ધાસુમન અર્પણ કરશે.
સવારે 11:25 વાગ્યે હૈદરાબાદ હાઉસની મૂલાકાત લેશે
દ્વિપક્ષીય બેઠકમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરશે
હૈદરાબાદ હાઉસમાં પીએમ મોદી સાથે લંચ.
બપોરે 2:55 વાગ્યે ટ્રમ્પ સીઈઓ રાઉન્ડ ટેબલ માટે રૂઝવેલ્ટ હાઉસ એટલે કે અમેરિકી દૂતાવાસની મુલાકાત લેશે
મધ્યાહન 4:00 વાગ્યે દૂતાવાસના અધિકારીઓ તેમજ સ્ટાફને મળશે.
મધ્યાહન 4:45 વાગ્યે : હોટલ મોર્ય પહોંચશે.
રાત્રે 7:25 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત
રાત્રે 10:00 વાગ્યે અમેરિકા જવા માટે રવાના થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer