વિદેશી હૂંડિયામણની અનામત વધી 471.3 અબજ ડૉલર

મુંબઈ, તા. 8 : વિદેશી હૂંડિયામણની અનામત 31 જાન્યુઆરી, 2020ના પૂરા થયેલા સપ્તાહ માટે વધીને 471.30 અબજ ડૉલરની થઈ હતી, જે તેના આગલા સપ્તાહ માટે 466.69 અબજ ડૉલર નોંધાઈ હતી. વિદેશી ચલણોની અસ્કયામતના આંક ડૉલરના મૂલ્યમાં અપાયા છે જેમાં કે અન્ય કરન્સીઓનો વધારો અથવા ઘસારો તેના રિઝર્વમાં રખાયો છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer