બદલાવના દોરમાં ટીમને વધુ મજબૂત કરવાનો પ્રયાસ શાસ્ત્રી

બદલાવના દોરમાં ટીમને વધુ મજબૂત કરવાનો પ્રયાસ શાસ્ત્રી
નવી દિલ્હી, તા. 17 : ભારતીય ટીમના બીજી વખત કોચ બનનારા રવિ શાસ્ત્રીના કહેવા પ્રમાણે તેમનો પ્રયાસ બદલાવના દોરમાંથી પસાર થઈ રહેલી ટીમને વધુ મજબૂત બનાવવાનો રહેશે. આ દરમિયાન ટીમમાં પ્રયોગ પણ કરતા રહેશે તેવું શાસ્ત્રીએ ઉમેર્યું હતું. શાસ્ત્રીના કહેવા પ્રમાણે 2023ના વિશ્વકપમાં હજી ઘણો સમય બાકી છે અને 2021ના ટી20 વિશ્વકપમાં વિજય આશાવાદી લક્ષ્ય બની શકે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer