શાસ્ત્રીજીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું વડા પ્રધાનના હસ્તે અનાવરણ

શાસ્ત્રીજીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું વડા પ્રધાનના હસ્તે અનાવરણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. વડા પ્રધાન તરીકે સતત બીજી વખત શપથ લીધા બાદ મોદી પ્રથમ વખત વારાણસી પહોંચી ગયા હતા. તેઓએ વિમાનીમથક પર પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ હતું. ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા. મોદીએ મોડેથી ભાજપ સભ્ય અભિયાનની શરૂઆત કરાવી હતી

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer