ટ્રમ્પે ચીની માલ ઉપર વધુ 100 અબજ ડૉલર જકાત લાદી

ટ્રમ્પે ચીની માલ ઉપર વધુ 100 અબજ ડૉલર જકાત લાદી
વોશિંગ્ટન, તા.11: અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકામાં થતી એ બધી ચીજો ઉપર જકાત વસૂલવાનો નિર્ણય લીધો છે જેના ઉપર અત્યાર સુધી જકાત નહોતી લગભગ-લગભગ 24 કલાકની અંદર જ અમેરિકાએ આ નિર્ણય લીધો છે. જ્યારે તેણે ચીનથી આયાત થતા 200 અબજ ડોલરના માલ સામાન ઉપર પહેલેથી જ જકાત વધારી દીધી હતી. હવે ચીનથી લગભગ 300 અબજ ડોલરના માલ સામાન ઉપર જકાત લાગુ પડશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer