અમદાવાદની બહેનોએ વડા પ્રધાન મોદીએ લખેલા ગરબાને જીવંત કર્યો

અમદાવાદની બહેનોએ વડા પ્રધાન મોદીએ લખેલા ગરબાને જીવંત કર્યો
અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ બહેનોનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના સમયકાળમાં 25 વર્ષ પૂર્વે લખેલો ગરબો `ઘૂમે એનો ગરબો' ઉપર રાસનો વીડિયો રિલીઝ થયો છે. જેને જોઈને ખુદ વડા પ્રધાન મોદીએ પ્રજ્ઞાચક્ષુ બહેનોની પ્રશંસા કરી હતી અને આ ગરબાને ફરી બહેનોએ જીવિત કર્યો હોવા વિશે ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે મોદીએ વીડિયો પણ ટ્વીટર ઉપર શૅર કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer