અન્ડર-19માં અર્જુન તેંડુલકરની 5 વિકેટ

અન્ડર-19માં અર્જુન તેંડુલકરની 5 વિકેટ
મુંબઈ, તા.6: મહાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુને અન્ડર-19 વિનુ માંકડ ટ્રોફીમાં ગુજરાત સામે જોરદાર બોલિંગ કરીને 30 રનમાં 5 વિકેટ લીધી હતી. આથી ગુજરાતની યુવા ટીમ 142 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. અર્જુન તેંડુલકરે 8.2 ઓવરમાં 30 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer