શનિવારે મોડી સાંજે શહેરમાં વરસાદ પડયો તે અગાઉ ઉષા ખીલી હોય એવું અદ્ભૂત દૃશ્ય

શનિવારે મોડી સાંજે શહેરમાં વરસાદ પડયો તે અગાઉ ઉષા ખીલી હોય એવું અદ્ભૂત દૃશ્ય
શનિવારે મોડી સાંજે શહેરમાં વરસાદ પડયો તે અગાઉ ઉષા ખીલી હોય એવું અદ્ભૂત દૃશ્ય સર્જાયું હતું. મહાલક્ષ્મી મંદિર પરિસરમાંથી લેવાયેલી આ તસવીરમાં હાજી અલીની સામી પાર બહુમજલી તમામ ઇમારતો સોનેરી રંગમાં દૃશ્યમાન થતી હતી. આ દૃશ્ય બે મિનિટ સુધી દૃષ્ટિગોચર થયું હતું                           (તસવીર : કાદમ્બરી વ્યાસ)

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer