નાણાપ્રધાન અરુણ જેટલીએ હલવો બનાવીને બજેટના દસ્તાવેજોનું છાપકામ શરૂ કરાવ્યું હતું

નાણાપ્રધાન અરુણ જેટલીએ હલવો બનાવીને બજેટના દસ્તાવેજોનું છાપકામ શરૂ કરાવ્યું હતું

આજે હલવા રસમ સાથે જ બજેટની વિધિવત શરૂઆત છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ હલવો બનાવીને બજેટના દસ્તાવેજોનું છાપકામ શરૂ કરાવ્યું હતું. આ સાથે જ પ્રિન્ટિંગ પ્રેસના તમામ કર્મચારીઓ અને નાણામંત્રાલયના 100 અધિકારીઓ બજેટ રજૂ થાય ત્યાં સુધી નજરબંધ રહેશે. 29 જાન્યુઆરીના રોજ બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને 1 ફેબ્રુઆરીના રોજ નાણાપ્રધાન અરુણ જેટલી સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટની શરૂઆત હલવા સમારોહ સાથે થાય છે. આ દરમિયાન માત્ર અગરબત્તી પેટાવીને ઉજવણી કરવામાં આવે છે

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer