યુએઈમાં 10-10 ઓવરની ક્રિકેટ લીગ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો મચાવશે ધમાલ

યુએઈમાં 10-10 ઓવરની ક્રિકેટ લીગ : આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો મચાવશે ધમાલ

નવી દિલ્હી, તા. 18: આઈપીએલ, બિગ બેશ, કેરેબિયાઈ લીગ વગેરે જેવી ટી-20 ક્રિકેટ શ્રેણી બાદ હવે ટી-20થી પણ નાના ફોર્મેટમાં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. આગામી 14થી 17 ડિસેમ્બરના રોજ યુએઈમાં ટી-10 લીગ રમાવાની છે. આ શ્રેણી માટે 6 ટીમોની ઘોષણા પણ કરી દેવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં રમનારા ભારતીયમાં એક માત્ર વિરેન્દ્ર સહેવાગનો સમાવેશ થાય છે. 
મરાઠા અરેબિયન્સ : વિરેન્દ્ર સહેવાગ (કેપ્ટન), કુમાર સંગકારા, કામરાન અકમલ, શૈમન અનવર, એલેક્સ હેલ્સ, લિંડલ સિમન્સ, રિલી રોસો, રોસ વિટલે, ઈમાદ વસીમ, રિલોફ વાન ડેર મર્વે, જહૂર ખાન, મોહમ્મદ આમિર, મોહમ્મદ શમી, હાર્ડસ વિલજોઈન, વેન પર્નેલ
પખતૂન : શાહિદ આફ્રિદી (કેપ્ટન), ફખર જમાન, તમીમ ઈકબાલ, ડ્વેન સ્મીથ, અહેમદ શહઝાદ, નજીબુલ્લાહ જદરાન, અમઝદ જાવેદ, મોહમ્મદ નબી, લિયમ ડોસન, જુનૈદ ખાન, મોહમ્મદ ઈરફાન, સોહેલ ખાન, ઉમર ગુલ, શાહીન આફ્રિદી, સકલૈન હૈદર
પંજાબી લેજન્ડસ : શોએબ મલિક (કેપ્ટન), ઉમર અકમલ, મિસ્બાહ ઉલ હક, કાર્લેસ બ્રેથવેટ, ફહીમ અશરફ, અબ્દુલ રઝાક, શરીફ અસદુલ્લાહ, હસન અલી, ક્રિસ જોર્ડન, આદિલ રશીદ, રંગના હેરાથ, દૌલત જદરાન, ઉસમા મીર, ગુલામ શબ્બીર, લ્યુક રોંચી
બંગાળ ટાઈગર્સ : સરફરાઝ અહેમદ (કેપ્ટન), રમીઝ શહઝાદ, ડેરેન સેમી, ડેરેન બ્રાવો, મોહમ્મદ નવાઝ, રોવમેન પોવેલ, સુનીલ નારાયણ, આન્દ્રે ફ્લેચર, જોનસન ચાર્લ્સ, રેયાન મેક્લેરેન, મોહમ્મદ નવીદ, મુસ્તફિજુર રહેમાન, રૂમાન રઈસ, અનવર અલી, હસન ખાન
કેરળ કિંગ્સ : ઈયાન મોર્ગન (કેપ્ટન), રેયાન ટેન ડોશ્ટે, બાબર હયાત, રોહન મુસ્તફા, કેરેન પોલાર્ડ, શાકિબ અલ હસન, પોલ સ્ટર્લિંગ, નિકોલસ પુરન, ચૈડવિક વોલ્ટન, ઈમરાન હૈદર, સોહેલ તનવીર, લિયમ પ્લેન્કેટ, વહાબ રિયાઝ, સેમ્યુલ બદ્રી, રયાદ ઈમરિત
શ્રીલંકા : દિનેશ ચંડીમલ (કેપ્ટન),  લાહિરુ થિરિમાને, દિલશાન મુનાવીરા,  કિથુરુવાન વિથાનજે, એન્જેલો જયંિસઘે, થિસારા પરેરા, નિપુન કરુણાનાયકે, એન્જેલો પરેરા, શેહાન જયસુર્યા, અલનકારા અસાનકા, વનિંદુ હસરંગા, કસુન મદુસનકા, દુશ્મંથા ચમિરા, વિશ્વ ફર્નાન્ડો, સચિત્રા સેનાનાયકે, જેફ્રી વાંદ્રસે

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer