ખડસેની ટીકાનો જવાબ આપ્યો અમૃતા ફડણવીસે

અમૃતા ફડણવીસ ગેરવ્યવહાર કરે તો વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસએ હોદ્દાનો દુરૂપયોગ કર્યો એમ કહેવાય? એવી ભાજપના નેતા એકનાથ ખડસેની ટીકાના જવાબમાં અમૃતા ફડણવીસે કહ્યું છે કે એકનાથ ખડસેજી તમે નિશ્ચિંત રહો. અમે તમારા જીવનમાંથી ઘણુ શીખ્યા છીએ. બધાનુ ભલુ થાય.
ખડસે એ જણાવ્યું હતું કે એમઆઈડીસીની જમીન મારી પત્ની અને જમાદ એ ખરીદી હતી. હું પ્રધાન હોઉ તો શું મારા પરિવારજનોએ કોઈ નાણાકીય વ્યવહાર કરવા નથી? ફડણવીસ ઉપર બિહારની ચૂંટણીની જવાબદારી સોંપાઇ છે પણ જોતેઓં મહારાષ્ટ્રની જેમ ટિકિટો કાપવાનું રાજકારણ રમશે તો મુશ્કેલી થશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer