માનવ ઠક્કર જુનિયર ચૅમ્પિયનશિપની ક્વાર્ટર ફાઈનલમાં

નવી દિલ્હી, તા. 8 : ભારતના માનવ ઠક્કરે ચીની તાઈપેના ફેંગ ફિ સિનને 11.7, 8.11, 11.4, 9.11,14.12, 11.1થી હરાવીને ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલી વિશ્વ જૂનિયર ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના ર્ક્વાટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. માનુષ શાહ અને જીત ચંદ્રા પહેલા જ દોરમાં હારીને બહાર ગઈ ગયા હતા. જીતને રોમાનિયાને ક્રિસ્ટિયન પ્લેટાએ હરાવ્યો હતો. જ્યારે માનુષને સિંગાપુરના પાંગ યૂ એન કોએને હરાવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer