મુખ્ય સમાચાર

Top Headlines

મહારાષ્ટ્રમાં વચગાળાની ચૂંટણીનો પડકાર ઝીલવા ભાજપ તૈયારમહારાષ્ટ્રમાં વચગાળાની ચૂંટણીનો પડકાર ઝીલવા ભાજપ તૈયાર
ફડણવીસ સરકાર પાંચ વર્ષની મુદત પૂર્ણ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્રમાં વચગાળાની ચૂંટણી માટે જો કોઈ પડકાર ફેંકતા હોય તો અમે તેનો સામનો કરવા તૈયાર ...


નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી મળતાં ગુજરાતીઓ માટે આજનો દિવસ સોનેરી અને ઐતિહાસિક દિવસ છે : વિજય રૂપાણી

કોચી મેટ્રો રેલને પ્રસ્થાન કરાવતા વડા પ્રધાન

ચૅમ્પિયન્સ ટ્રૉફી : આજે કટ્ટર હરીફો ભારત-પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ જંગ

લાતુરમાં ગેરકાયદે વીઓઆઇપી ટેલિફોન એક્સચેન્જ કૌભાંડનો પર્દાફાશ, બે આરોપી પકડાયા

વિદેશમાં વસતા યુવા ભારતીયો માટે નો ઇન્ડિયા પ્રોગ્રામને ખુલ્લો મૂકતાં સુષમા સ્વરાજ

જુનૈદની અંતિમયાત્રામાં આતંકીઓનો હવામાં ગોળીબાર

આશિષ શેલાર કૌભાંડોના મહારથી : `આપ''નો આક્ષેપ

રાષ્ટ્રપતિ ચૂંટણી : ઉમેદવારી તરીકે મારું નામ હોવાના અહેવાલો અફવા : સ્વરાજ

સારા વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં ખરીફ વાવણી પુરજોશમાં

દાર્જીલિંગમાં ફરીથી હિંસાનો દાવાનળ : એક સુરક્ષાકર્મીનું મૃત્યુ

જીએસટીના મુદ્દે કાપડ બજારોને બનતી તમામ મદદ કરીશ : અરવિંદ સાવંત

ચૂંટણીઓમાં મનસેના થયેલા ધબડકા બાદ રાજ ઠાકરે પક્ષની નવરચનામાં જોતરાયા

બ્રાન્ડેડ અનાજ-કઠોળ પર પાંચ ટકા જીએસટી રદ નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે : ગ્રોમા

મોહમ્મદ ડોસા છટકી ગયો હતો : પોલીસનો એકરાર

નંબર 1 ખેલાડીને હરાવી શ્રીકાંતનો ઇન્ડોનેશિયા સુપર ફાઇનલમાં પ્રવેશ

Visitor No: 130472