વડાલામાં એક ઘર તૂટી પડતાં ચાર ઘાયલ

વડાલામાં એક ઘર તૂટી પડતાં ચાર ઘાયલ
મુંબઈ, તા. 24 (પીટીઆઈ) : વડાલાના સંગમ નગરની નજીકના હિન્દુસ્તાન નગરમાં એક ઘર તૂટી પડતાં ચાર જણ ઘાયલ થયા હતા. ગ્રાઉન્ડ પ્લસ વન સ્ટ્રકચર તૂટયું ત્યારે તેમાં દટાઈ ગયેલા ત્રણ બાળકો સહિત ચાર જણને બચાવી લેવાયાં હતાં. ચારેયને સાયન હૉસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તેમની સ્થિતિ સ્થિર છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer