6.37 સેકન્ડમાં 60 મીટર દોડ : અમેરિકન ખેલાડીએ બનાવ્યો રેકર્ડ

6.37 સેકન્ડમાં 60 મીટર દોડ : અમેરિકન ખેલાડીએ બનાવ્યો રેકર્ડ

નવી દિલ્હી, તા. 20 : અમેરિકન દોડવીર ક્રિસ્ચિયન કોલમનના રૂપમાં દુનિયાને બીજો ઉસેન બોલ્ટ મળી ગયો છે. કોલમેને 60 મીટર ઈંડોર રેસ માત્ર 6.37 સેકન્ડમાં પુરી કરીને વિશ્વ વિક્રમ બનાવ્યો છે. 21 વર્ષિય કોલમને ક્લેમસન યુનિવર્સિટી, સાઉથ કેરોલિનામાં યોજાયેલી દોડમાં વિશ્વ વિક્રમ બનાવ્યો હતો. આ અગાઉ યુએસ ઈંડોર ચેમ્પિયનશિપ-2017માં 100 મીટર દોડ માત્ર 9.82 સેકન્ડમાં પુરી કરીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer