મોદીની આઇઆઇટીયનોને હાકલ ઇનોવેશન એવું કરો કે દુનિયામાં દેશનું નામ રોશન થાય

મોદીની આઇઆઇટીયનોને હાકલ ઇનોવેશન એવું કરો કે દુનિયામાં દેશનું નામ રોશન થાય
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.7 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આઇઆઇટી ગાંધીનગરનું લોકાર્પણ કરતા આઇઆઇટીયનોને હાકલ કરી હતી કે,   એક ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઊભું કરવાઆઇઆઇટી ગાંધીનગર પણ જોડાય અને જે આમાં સિલેક્ટ થશે તેને ભારત સરકારના નિયમોમાંથી મુક્ત કરીને  સિલેબર્સ, કેમ્પસ, ફેકલ્ટીમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવશે.  તેમણે એમ પણ કહ્યું કે, ગૂગલ અને યુ ટયૂબ જે વિશ્વમાં પ્રખ્યાત છે તેવું સર્ચ એન્જિન ભારતમાં વિકસાવાય, માટે તમે એવું કામ કરો, એવું ઇનોવેશન કરો કે દુનિયામાં દેશનું નામ રોશન થાય.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer